GST Gujarati Jokes

તકલીફ GST ની ટકાવારીની નથી,તકલીફતો સરકારે કોઇ છટકબારી નથી રાખી એની છે
******************

તમે કુંવારા હોવ તો તમારી કમાણીમા થી તમે મા બાપ,ભાઈ,બહેન,ભાણેજ, ભત્રીજા ને દોસ્તારૂને પૈસા આપતા હોવ ને લગન થાય પછી બધા રૂપિયા ફકત ઘરવાળી ને આપવા પડે




બસ આનુ નામ જ 

GST – ઘરવાડી સવિઁસ ટેક્સ

😂😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
****************

1000 लड़कियां सदमे से मर गई और 500 कौमा में चली गई क्युंकि किसी बेवकूफ ने अफवाह फैला दी थी कि GST मतलब Girls Selfie Tax.

😁😁😜
******************

*Breking News*                          

                                              

                                         *દરેક પતિને ચેતવણી*

GST મા ૨૮% ટેક્સ દરેક બ્યુટી પાલઁર અને રેસ્ટોરન્ટ ને મોંઘા બનાવી દેશે,

તમારી પત્નીઓને યાદ કરાવતા રહેજો કે તેઓ પહેલેથી જ સુંદર છે, 

અને તેમને પ્રોત્સાહિત કરતા રહો કે તેઓ ખૂબજ સરસ રસોઈ બનાવે છે,
*જનહિતમાં જારી*😎
**************************

GST માટે સરકાર……
અને ………
લગ્ન માટે મા-બાપ ના વિચારો લગભગ સરખા જ છે……….

.

.

.

.

.

.
.

.

.

.

.

.

.

એકવાર થઈ જશે એટલે ધીરે ધીરે બધું સમજાય જશે…..
😜😁😳😂😃
******************
******************


One Comment
  1. kajal
    | Reply

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: