Latest Gujarati jokes after Anandiben Patel’s resignation

Latest vacancy

for the post of Gujarat CM




Apply @ Bjp4India
———

મારા તમામ મિત્રો ને ખાસ #કડક સુચના.

CM તરીકે મારુ નામ કયાય ભલામણ ના કરતા હો..

નહીતર આપડી દોસ્તી તુટી જશે..

આ વાત ને હળવાશ માં ના લેતા ગંભીર લેવી.😂😜

anandiben patel gujarati jokes
——

‘ઉના’ હૃદયે

આનંદીબેનના નિર્ણયનું

‘હાર્દિક’સ્વાગત છે.

anandiben patel jokes

——–

આનંદીબેને ઉંમરનું બહાનું કાઢ્યું છે

બાકી રાજીનામા પાછળનું સાચું કારણ..👵
.
.
.
.
.
પોકીમોન પકડવા માટેનો સમય નહોતો મળતો અે છે!🐣🐸🐣😜😝😛😝😛😛


Add a Comment

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: